વિસોતેર રબારી સમાજની કુલ ૧૩૩ પેટાશાખ આ મુજબ છે. |
ખડોર, ખટાણા, ખાંભલ્યા, ખાર, ખારવાણિય, ગરછોળ, ઘરમરીયા, ઘાટિયા, ઘાટેતેર, ઘાંઘવા, ઘાંઘોડ, ઘાટરિયા, ઘાંઘારિયા, ઘેલોચર, ઘેળોત્તર, ચરમટા, ચરકટા, ચમરિયા, ચાવડા, ચાનબીડા, ચેલાણા, ચૌહાણ, જાદવ, જાજાળા, જેઠા, જેહ, જેઠવા, જોટાણા, ઝિયોડ, ટલુકા, ટભારિયા, ડાભી, ડિયા, ઢઘોલ, ઢેંચવા, ઢેચોતર, ઢોકરીયા, દાંકીયા, દેવ, દોદળા, દેવરા, દેવરિયા, નાગોર, નાવોર, નાંદવા, નાંદલિયા, નેહ, પના, પરમાર, પરવરિયા, પદવાડા, પઢાર, પાટવાળ, પૂંછલ્યા, બલ્યા, બારેચ, બોરડ, બાર, બુચોતર, ભડસ્મા, ભારઈ, ભાઠી, ભાટરીયા, ભુંગોળા, ભૂખ્યા, ભૂંભળિયા, ભુંદરે, ભુંડ, ભેજા, ભોકું, મકવાણા, મારૂચા,મેર, મેહ, મોટણ, મોરડાવ, મોરી, મોટું, રન્જયા, રજ્યા, રાજીયા, રાઠોડા, રાંણવા, રૂવારા, રૂણેચા, રૂડેયા, રોહિયા, રોઝિયા, લવ, લલુતરા, લળતુકા, લૂણી, લોઢા, લોહ, લોક, વણોતરા, વાતમા, વાઘેયા, વેજોલ, વેગડોર, શિલોરા, શેઠા,શેખા, સવઘોર, સાવધરીયા, સાંબોળ, સેવાળ, સેધિયા, સોલંકી, હડિયોલ, હાથોલ, હુચોલ, હૂણ, અચવા, અજોણા, અવછારિયા, આલ, આંબોઘરા, આબોચર, ઈહોર, ઉમોટ, ઉજોડા, ઉલવા, |
આમાંથી મોટા ભાગની શાખ આજે ગુજરાત અથવા ગુજરાત બહાર હયાત છે. શક્ય છે કે હાલમાં આમાથી બે-પાંચ શાખાનો ક્ષય થયો હોય. |
મુળ ૧૩૩ શાખ માંથી અપભ્રંશ થતા કે જે તે ગામ કે પ્રદેશ ના નામ ઉપરથી નવી શાખો હાલમાં અસ્તીત્વમાં આવી છે તે આ મુજબ છે. |
કરડ, ઢગલ, ખાંભલા, દેસાઈ, મર્યા, ટરમટા, ટમાલીયા, હરણ, પઢેરીયા, કલોત્રા, નાંઘા, ભાડકા, કોડીયાતર, શીવાળીયા, ઉમલીયા, કાગડા, ગુજર વગેર |
Thursday, February 10, 2011
THE HISTORY RABARI SAMAJ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment